Sunday, August 7, 2011

જો થાકી જાય તો કહે જે મને !!!!!



વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે             
તરણું ઊખડી જાય તો કહે જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો  કહે જે મને !!!!!

No comments:

Post a Comment