Sunday, August 7, 2011

ઝરણા કેમ વહે છે !!


લોકો  પ્રેમ  ને  ભગવાન  કહે છે ,
પણ  કોઈ  કરે  તો  એને  ગુનો  કહે  છે ,
કેહવાય  છે  પથ્થર  દિલ  રોયા  નથી  કરતા ,
તો  પર્વત  પરથી    ઝરણા  કેમ  વહે છે !!!!!

No comments:

Post a Comment