Sunday, August 7, 2011

મારા નસીબ માં


મેં  એને  પૂછ્યું  . "હું ક્યાં  છું "
એને  હસી ને  કીધું  " મારા  દિલ  માં , શ્વાસ  માં  ,ધડકન  માં "
તો  ફરી  મેં  એને  પૂછ્યું   "હું  ક્યાં  નથી  "
એને  ભીની  આખે  કહ્યું  " મારા  નસીબ  માં "

No comments:

Post a Comment