Wednesday, September 24, 2014

1st country with a successful mars mission in the first go!
Indian scientists for creating history by successfully launching cheapest Mars Mission ever.

Sunday, August 7, 2011

હું એ નથી જે


હું એ  નથી  જે  કોઈ ના  જીવન  ની  વાર્તા  બની  જાઉં ,
હું  એ નથી  કે  કોઈ ની  અંખ ના  અશ્રુ  બની  જાઉં ,
હું  તો  એક  પ્રેમ  નો  દરિયો  છું ,
જેના  જીવન  માં જાઉં  તેની  જીંદગી  બની  જાઉં .

अगर रख सको तो


अगर  रख  सको  तो  एक  निशानी  है  हम ,
और  कहो  तो  सिर्फ  एक  कहानी  है  हम ,
रोक  पाए    जिस  को  यह  सारी  दुनिया 
वोह  एक  क़तरा  आँख  का  पानी है  हम.

એક વિચાર


મારા  દિલ  ને  આવ્યો  એક  વિચાર ,
 કે કદી  ના કરું  હવે  તેનો વિચાર ,
પણ  ફરી  ફરી  ને  આવ્યો    જ વિચાર ,
કે તેના સિવાય કરું તો  કરું  કોનો  વિચાર 

હસવું નથી


હસવું  નથી  તો પણ   હસવું  પડે  છે ,
કોઈ  પૂછે  કેમ  છે ? તો  મજા  માં  કેહવું  પડે  છે ,
જીંદગી  એક  એવો  રંગ  મંચ  છે ,
જ્યાં  બધાને  ફરજીયાત  નાટક  કરવું  પડે  છે.

સાગર પૂછે


સાગર  પૂછે  રેતી  ને  : ભીંજવું  તને  કે  કેમ ?
રેતી  માનન  માં જ  રોઈ  પડી  : આમ  કઈ  પૂછી  પૂછી  ને  થતા  હશે  પ્રેમ!!!!!